ટેલિવિઝનની દુનિયામાં અત્યારે સૌથી વધારે જો કોઈ શો રાજ કરી રહ્યું છે તો છે સીરીયલ અનુપમા. અનુપમા સતત 10 અઠવાડિયાથી વધુ વખત નંબર વન શો છે. આ અઠવાડિયે આવેલા BARC ના રિપોર્ટમાં Week 13 TRP ડેટા પ્રમાણે અનુપમા #Anupamaa 3.9 સાથે નંબર વન પર છે. તે પછી સ્ટાર પ્લસનો શો ઈમલી #Imli 2.8, સાથ નીભાના સાથીયા #saathnibhnasathiya અને ગુમ હે કિસિકે પ્યાર મે #ghumhekisikepyaarme મે 2.7 સાથે ત્રીજા અને ચોથા ક્રમાંક પર છે. યે રિશ્તા ક્યા કહેલાતા હૈ 2.6 ટી આરપી સાથે પાંચમા સ્થાને છે.
આ અઠવાડિયે એક માત્ર સ્ટાર પ્લસ નો ટીવી જગત માં દબદબો રહ્યો છે.
બીજી ચેનલો ની વાત કરીએ તો કલર્સ ટીવી માં નવી શરૂ થયેલી ઉડરિયા
#Udaariyan 0.8 , છોટી સરદારની #ChotiSarrdaarni 1.6, શક્તિ અસ્તિત્વ કે એહસાસ કી #ShaktiAstitvaKeEhsaasKi 1.5, બેરિસ્ટર બાબુ #BarristerBabu 1.6, નમક ઇશક કા #NamakIsskKa 1.5 પીંજારા ખુબસુરતી કે #PinjraKhoobsurtiKa 1.2, મોલકી #Molkki 1.4, બાવરા દિલ #BawaraDil 0.8 તેમજ ડાન્સ દીવાને ડાન્સ #DanceDeewane3 1.5 TRP નોંધાઈ હતી .
ઝી ટીવી નો શો કુંડળી ભાગય જે ટોપ 2 માં રહેતો હતો તે હવે ટોપ 5 ની બહાર છે પણ તેની TRP 2.6 છે ત્યારબાદ કુંકુમભાગ્ય 1.8 અને ક્યુ રિશ્તો મેં કટ્ટી બટી 1.2 પર છે .
સોની ટીવી પર પુણ્ય શ્લોક અહિલ્યાબાઇ #PunyaShlokAhilyaBai 1.2, બંને રિયાલિટી શો ઇન્ડિયન આઇડલ #IndianIdol 2.3 અને #SuperDancerChapter4 2.5 નું પરફોર્મન્સ સારું રહયું છે.
રિયાલિટી શૉ માં કલર્સ નો ડાન્સ દીવાને જેમાં માધુરી દીક્ષિત , તુષાર અને ધર્મેશ જજઃ તરીકે છે તેને પણ લોકો પસંદ કરી રહ્યા છે અને તેની TRP 1.5 છે .
સ્ટારપ્લસ ના બીજા શોઝ માં નવી શરુ થયેલી ત્રણે સીરીયલ ની TRP આ પ્રમાણે છે .
#AapkiNazronNeSamjha 0.9 #MehndiHaiRachneWali 1.1 #ShauryaAurAnokhiKiKahani 1.2
ટીવી ના સૌથી લોકપ્રિય શો તારકમહેતા કે ઉલ્ટા ચશ્માની TRP સતત ઘટીને 1.9 થઇ છે . થોડા દિવસ પેહલા ટ્વિટર ઉપર ઘણા ફેન્સ ડિરેક્ટર ને દયાના પાત્રને જીવંત કરવા માટે વિંનતી કરતા જોવા મળ્યા હતા .
આ હતી ઇન્ડિયન ટૅલિવિઝન શોઝ ની WEEK 13 ની TRP રિપૉર્ટ . આ અઠવાડીયે ઘણા ટીવી સ્ટાર્સ ને કોરોના થયો હોવાથી બધી જ સીરીઅલ માં બ્રેક લાગી ગયો છે , જેમાં અનુપમાં નો પણ સમાવેશ છે તો હવે કયો શૉ આવનારા સમય માં દર્શકો ને જકડી રાખશે એ જોવું રસપ્રદ રેહશે .
કમેન્ટ માં તમારા ગમતા શૉ વિષે તમારો અભિપ્રાય જણાવો. તેમજ ક્યાં શૉ ની TRP માટે તમે ઉત્સુક રહો છો તે પણ જણાવો.
Add comment