CitySpotlight

ખરતા વાળની ની સમસ્યા દૂર કરવા 5 અસરકારક ઘરેલુ નુસ્ખા.

વાતાવરણ માં પલટો આવે કે પછી આપડી ખાવાની પદ્ધતિ ના કારણે ખરતા વાળ ની સમસ્યા વધે છે. તમે આવું ભી સાંભળ્યું હશે કે કોરોના પોઝિટિવ પેશન્ટ ના ભી વાળ ખરવાના સમાચાર આવે છે. આવા માં ઘરે રહીને ઘણા ઉપચાર થઈ શકે છે.
અહીંયા અમે તમારા માટે વાળ ની સમસ્યા દૂર કરવા સરડ અને ઉપયોગી 5 ટિપ્સ લાવિયા છે.

૧) વાળ ને લાંબા કરવા હોય ચમકદાર કે સુવાળા બનવા હોય તો વાળ માં ડુંગરી ના તેલ નો ઉપયોગ કરાય.

૨) જો માથામાં ટાલ વધતી હોય એન્ડ વાળ ખરવાની સમસ્યા હોય તો લીલી ધાણાનો રસ અથવા ગાજર ના રસ ને વાળ ના મૂળમાં લગાવો.

૩)વાળ ખરવાની સમસ્યા ને દૂર કરવા તાંબાના વાસણનું પાણી પીવું. આ પાણી ને આખી રાત તાંબામાં ભરીને રાખી સવારે પીવું.

૪) તાંબાના પાણી ની સાથે સવારે આમળા ના ચૂરણ નું સેવન પણ અસરદાર સાબિત થઈ શકે છે.

૫) ટાલ ને દૂર કરવા માટે નારિયેળ ના તેલમાં લીંબુ નો થોડો રસ ફેરવી ને દરરોજ રાતે સૂતા પહેલા માથાપર માલિશ કરવી.

@City Spotlight

Add comment

Follow us

Don't be shy, get in touch. We love meeting interesting people and making new friends.