મિત્રો આપણા જીવનમાં ઘણી બધી ઘટનાઓ બનતી હોય છે જેમાં અમુક આપણને ખુબ ગમે જયારે અમુક અણગમતી ઘનતા ઘટી જાય તો આપણે ખુબ જ દુખી થઇ જતા હોઈએ છે, પણ અંતે આપણને સમજાય છે કે એ પણ સારા માટે જ થયું હતું આવી અદ્ભુત વાત સમજવા માટે અચૂક જુઓ આ વીડિઓ #motivation #stoty #cityspotlight

Add comment