રાજ્યમાં કોરોના સંક્રમણ ની વધી રહેલી ગતિ ના કારણે રાજ્ય સરકારને એક પછી એક નવા નિર્ણયો લેવા માટે ફરજ પડી છે. તો અત્યારે એવો જ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. જેમાં એપ્રિલ મહિનામાં લેવાનારી પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે એટલું જ નહીં જીપીએસસી(GPSC ) દ્વારા લેવાનાર પરિક્ષાઓ પણ મોકૂફ રખાઇ છે . માહિતી નિયામક એટલે કે માહિતી ખાતા ની પરીક્ષા પણ બંધ રખાઇ છે. એટલુંજ નહિ પણ એપ્રિલ મહિનામાં લેવાનાર વિવિધ સંવર્ગની પ્રિલિમનરી પરીક્ષા મોકૂફ રખાઇ છે વધી રહેલા કોરોના સંક્રમણના કારણે આ નિર્ણય લેવાયો છે.
માહિતી નિયામકની કચેરી વિવિધ સંવર્ગની ભરતી માટેની પ્રિલિમનરી પરીક્ષા મોકૂફ રાખવા બાબત
આ વિશે મળેલી વિગત પ્રમાણે માહિતી નિયામક કચેરી હસ્તકના નાયબ માહિતી નિયામક (વર્ગ 1), સહાયક માહિતી નિયામક (વર્ગ ૨) પ્રથમ સિનિયર સબ એડિટર (વર્ગ-૩) તથા માહિતી મદદનીશ (વર્ગ-3) સંબંધ સંબંધ ojas પણ પ્રસિધ્ધ કરવામાં આવેલી જાહેરાત તો અનુક્રમે 2/20/21 અને 1/20/21 ,1/22/21 ના રોજ બહાર પાડવામાં આવી હતી.
ખુબ જ મહેનત કર્યા પછી પણ સફળતા શા માટે નથી મળતી??
આ પરીક્ષાઓ તારીખ 10 એપ્રિલ 2020 ના રોજ યોજાનાર હતી પરંતુ વધેલા સંક્રમણને ધ્યાનમાં લઈને સાવચેતીના ભાગરૂપે આપણે બંને પરીક્ષાઓ અન્ય સૂચનાઓ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મોકૂફ રાખવામાં આવ્યું છે આ પરીક્ષા ની નવી તારીખ અંગેની વિગતો માટે ઓજસ અથવા તો www.gujaratinformation.gujarat gov.in વેબસાઈટ જોતા રહેવાની ઉમેદવારોની ભલામણ કરવામાં આવી છે.
કોરોના સામે લાડવા માટે CM રૂપાણીજી એ લીધા આ 5 મહત્વ ના નિર્ણય, 1 રૂપિયામાં મળશે માસ્ક
Add comment