ભારતભરમાં કોરોના ની બીજી લહેર આવી ગઈ હોય તે સ્પષ્ટ છે બોલિવૂડની દુનિયાની સેલિબ્રિટી પર ખૂબ મોટું જોખમ તોળાઈ રહ્યું છે કારણ કે એક પછી એક કલાકારોના નામ આવતા જાય છે ગઈકાલે આખા દેશમાં એક લાખથી પણ વધુ કેસ Covid 19 પોઝિટિવ નોંધાયા હતા જેમાંથી બોલિવૂડના સેલિબ્રિટી પણ બાકાત નથી બોલિવૂડમાં ઘણા સેલિબ્રિટી એક જ છે કે ઇન્સ્ટાગ્રામ પોસ્ટ કરીને આ અંગે તેમના ફેન્સને જણાવ્યું હતું.
તાજેતરમાં બોલીવૂડના સૌથી લોકપ્રિય એકટર અક્ષય કુમાર,ગોવિંદા, વિકી કૌશલ અને ભૂમિ પેડનેકર ને કોરોના થયો હોવાનું બહાર આવ્યું છે.
વિકી કૌશલ ગઈ કાલે એટલે કે સોમવારે જ Isntagram દ્વારા સહુને પોતે કોવિડ પોઝિટિવ હોવાનું જણાવ્યું.
વાંચો શું લખ્યું છે તેને કેપશનમાં
સોમવારે જ ભૂમિ પેડનેકર એ પણ instagram post દ્વારા પોતાને ‘ mild symptoms’ હોવાનું જણાવ્યું હતું જ્યારે કે તેના પતિ પત્ની ઔર વો ફિલ્મ ના કોસ્ટાર કાર્તિક આર્યન નો કવોરનટાઇન પછી નો રીપોર્ટ નેગેટિવ આવ્યો હતો. તેણે ભૂમિ પેડનેકર આ રીતે મેસેજ આપ્યો હતો. “Passing baton on to Bhumi”
ટ્રેક્ટર અક્ષય કુમાર રવિવારે ટ્વિટર દ્વારા તેમના ફેન્સને જણાવ્યું હતું કે તે કોરોના પોઝિટિવ થઈ ગયો છે. પછી આવેલાં સમાચાર પ્રમાણે તેમને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો હતો.
તેના થોડાક જ કલાકો બાદ ગોવિંદા ના પત્ની મળ્યા અને જણાવ્યું હતું કે ગોવિંદાને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે જોકે તેમને પણ mild symptoms છે અને તેઓ ઘરમાં જ કવોરનટાઇન થયા છે.
ગયા અઠવાડિયે આદિત્ય નારાયણ કે મ્યુઝિક રિયાલિટી શો Indian Idol હોસ્ટ કરી રહ્યા હતા તેમને instagram દ્વારા જણાવ્યું કે તે અને તેમની પત્ની શ્વેતા અગ્રવાલ બંને કોરોના ઇન્ફેક્ટેડ છે.
ગયા અઠવાડિયે પહેલી એપ્રિલે આલિયા ભટ્ટ દ્વારા પણ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે તે કોરોના પોઝીટીવ થઈ છે. એ પહેલા આમિરખાન તેમના 3idiot મુવી ના કોસ્ટાર આર માધવન ને પણ કોરોના થયો હતો.
એ પહેલા એક્ટર મનોજ બાજપેયી અને ફિલ્મ નિર્માતા સંજય લીલા ભણસાલીને પણ કોવીડ પોઝીટીવ નોંધાયો હતો.જે તે સમયે ગંગુબાઈ કાઠિયાવાડી ફિલ્મ નું ગોરેગાંવ ફિલ્મ સિટીમાં અલિયા ભટ્ટ સાથે શૂટિંગ કરી રહ્યા હતા.
Add comment