વડોદરા ના સોખડા સ્વામિનારાયણ સંપ્રદાય ના પૂજનીય શ્રી હરિપ્રસાદ સ્વામીજી અક્ષરધામ માં બિરાજમાન થયા, શહેર ની ભાઈલાલ અમીન હોસ્પિટલ માં સારવાર દરમિયાન સોમવારે રાત્રે અક્ષરધામ માં બિરાજમાન થયા, સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ, સંતો અને દેશ વિદેશ ના હરિભક્તો માં શોક ની લાગણી , પૂજ્ય શ્રી યોગી ડીવાઇન સોસાયટી ના પ્રણેતા પણ હતા
વડોદરા ના સોખડા સ્વામિનારાયણ સંપ્રદાય ના પૂજનીય શ્રી હરિપ્રસાદ સ્વામીજી અક્ષરધામ માં બિરાજમાન થયા.

Add comment