એક તેર-ચૌદ વર્ષનો તરુણ છોકરો હોય છે તેને ખૂબ ગુસ્સો આવતો હોય છે. તેના પરિવારજનો તેના ગુસ્સાવાળા સ્વભાવથી ખૂબ પરેશાન હોય છે.
તેના પિતાને એક આઈડિયા આવે છે તે તેના દીકરાને એક ખીલીઓ થી ભરેલી થેલી આપે છે.અને કહે છે હવે તને જ્યારે જ્યારે ગુસ્સો આવે ત્યારે તો આપણા પાછળના વાડા માં જઈને લાકડાની રેલીંગ પર દર વખતે એક ખીલી ઠોકજે.
Add comment