ધેર્યરાજ એક એવું બાળક જેની મદદ માટે રાતોરાત કરોડો રૂપિયા ભેગા થયા આ બાળક બાળકની મદદ માટે ઘણા બધા સેલીબ્રીટીઓ એ પણ એમના સોસીયલ મીડિયામાં વિનંતી કરતી પોસ્ટ કરી હતી. આજ કાલ તેની ચર્ચા ખુબ જ થઇ રહી છે તો ચાલો જાણીએ કોણ છે આ બાળક અને શા માટે કરોડો રૂપિયાની તેને જરૂર છે

Add comment